GJ-18 શહેરના રોડ રસ્તા પર ફરતી ગાય હવે કમલમ ખાતે જમાવટ
ગુજરાતમાં હમણાં પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આખલાએ હડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે મુખ્યમંત્રી…
પૂર્વ MLA જેવી વ્યક્તિને જવાબ ન આપતા હોય તો સામાન્ય માણસની સ્થિતિ કેવી હશે?
રાજ્યમાં વરસાદની સ્થિતિને કારણે ઠેર ઠેર બીમારીના ખાટલા ઘરે ઘરે જાેવા મળી રહ્યા છે ત્યારે GJ-18…
સરકારી કર્મચારીના મૃત્યુ પર નિમણૂક પર પત્નીનો પ્રથમ અધિકાર
અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં ર્નિણય લીધો છે કે સરકારી કર્મચારીના મૃત્યુની સ્થિતિમાં, જાે તેની પત્ની જીવિત…
GJ-18 ખાતે જે ગામની પાછળ શણ આવે ત્યાં મણ જેવો પ્રશ્ન,…
ગુજરાતમાં ચોમાસાની ઋતુ આવે એટલે કોન્ટ્રાક્ટરોને નવા કોન્ટેક્ટર ની કીડો સળવળે , ત્યારે દર વર્ષે માર્ગ…
કોરોનાની સારવારમાં મસમોટું બીલ પકડાવતા અને વીમો હોવા છતાં AMC નો પરીપત્ર બતાવી નાંણામાં કાપકૂપ કરતાં કન્ઝ્યુમર કોર્ટ ગ્રાહકના વ્હારે આવી
કોરોનાકાળનો ભોગ બનેલા જે અરજદારોને કલેઇમ વીમા કંપનીઓ ધ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પરિપત્ર આગળ ધરીને ક્લેમ…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત
રુહી નરીન્દ્રકુમાર નામની યુવતી ભાવસભર થઈને મંત્રીને ભેટી પડી હતી અને તેની આંખો ભીની થઈ ગઈ…
પ્રધાનમંત્રીએ પાંચ પ્રણ આપ્યા છે તેના ઉદાહરણ પાટણમાં જોવા મળ્યાઃ પિયુષ ગોયલ
જૂની વિચારધારા બદલવી, આધુનિક ભારત, બધામાં કર્તવ્યભાવ, આધુનિક સ્ટાર્ટ અપ, પ્રાચીન ધરોહર પરનો ગર્વ પાટણમાં જોવા…
અમિત શાહે આજે ભોપાલમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકની અધ્યક્ષતા કરી
ભોપાલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ભોપાલમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકની…
ગુજરાતના નાગરિકને દરેક ઈલાજની સુવિધા મફતમાં , મોઘવારી અને બેરોજગારીમાં રાહત આપીશું : અરવિંદ કેજરીવાલ
દરેક ગામમાં અને શહેરના દરેક વોર્ડમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે : જો કોઈનું એક્સિડન્ટ થાય…
OBC સમાજની ૨૭% અનામત દ્વારા ફેરફાર મુદ્દે OBCનો ટેમ્પો જામ્યો,
ગુજરાતમાં ૫૪% થી વધારે વસ્તી ઓ.બી.સી. સમાજની છે, ત્યારે ઓબીસી સમાજની ૨૭% અનામતમાં સરકાર દ્વારા ફેરફારના…
જય, વીરુ શિવજીની શરણે, શિવકા દાસ, કદીના રહે ઉદાસ
ગુજરાતમાં ચૂંટણીના હવે ૬૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે કોને ટિકિટ મળશે કોની કપાશે તે અત્યારે…
સહકાર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો ખોફ, રોફ સામે ભ્રષ્ટ્રાચારી તંત્ર ઓફ, હવે ભૂમાફીયાઓ સ્ટોપમાંથી ON થશે,
રાજ્યમાં પ્રથમ એવા મંત્રીએ રેડો પાડીને તંત્રને સીધુ ઢોર કરવા પ્રયત્ન કરેલ તંત્ર સામે પાવરફુલ પક્કડ…
૧ કરોડના રમકડા, રાખના, લાખના નહીં, વેસ્ટમાંથી બેસ્ટ કરો,
પ્રજાના પૈસાનું પાણી, ઘુમાડો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાંન્ટ ભંગારવાડે જેવો ઘાટ મુખ્યમંત્રીએ હમણાંજ…
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ચૂંટણી પહેલા નવી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ની જાહેરાત કરશે
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે કમ બેક લેટ ? ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ને…
રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ લઈ હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ લઈ જગદીશ પંચાલને સોંપાયું
બે સિનિયર કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી ગાંધીનગર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય…