GJ-18 કલ્ચરલની ગોબાચારી, કલ્ચરલ ની બહાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને આવકારતાહોર્ડિંગ્સ, અંદર વિજય રૂપાણી મુખ્યમંત્રી, સાંભળો વિડિયો
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ નો એક વર્ષ પૂર્ણ થયો ત્યારે કલ્ચરલ ફોર્મ દ્વારા ગરબા યોજાય છે…
ભાજપના ગરબા સેક્ટર-૫, કોંગ્રેસના -ઘ-૧, આમ આદમી પાર્ટીના-સે-૩ ખાતે
ગુજરાતમાં નવરાત્રી રંગેચંગે જમાવટ કરી છે, ત્યારે બે વર્ષથી કોરોનાની મહામારી બાદ સ્પ્રિંગ જે દબાયેલી હતી,…
પરેશની રેસ, પ્રતિસ્પર્ધીને વાગી ઠેસ,૪૭ મતમાંથી ૩૬ મત પરેશને મળતા ગાભા કાઢી નાખતા એન્ગ્રી યંગમેન
GJ-18 ના એન્ગ્રી યંગ મેન એવા પરેશ પટેલ ની રેસ સામે મહારાષ્ટ્ર મુંબઈના વિરેન્દ્રસિંહ ને ભારે…
દક્ષિણ વિધાનસભાની સીટમાં ઓબીસી સમાજનો રાફડો ફાટ્યો, ભાજપમાં મહિલા, પુરુષોએ પણ ટિકિટ માંગી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગતા અનેક રાજકીય નેતાઓ હવે…
ર્માં અંબાજીની લેવી રાસ, આપો ગરબાના પાસ, ડે.મેયર, મેયર માટે બન્યા ત્રાસ, ગરબા પતે ત્યારે થાય હાશ
ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ છે, ત્યારે ગરબા પણ પ્રાઇવેટ અને સરકારી જેવા થઇ ગયા છે, સરકારીમાં…
બાપુને મળવા જતા કોંગ્રેસના નેતા તથા કાર્યકરોને સચિવાલયમાં ન જવા દેતા ભારે દેેકારો
GJ-18 ખાતે આજરોજ આપણા ભારતના રાષ્ટ્રપિતા એવા ગાંધીબાપુની બીજી ઓક્ટોબર એટલે જન્મ જયંતી કહેવાયત્યારેદર વર્ષેદરેક રાજકીય…
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ૩ ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું ખાતમુહૂર્ત કરાશે
૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની…
ગાંધીનગરમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
ગાંધીનગર ડો.આંબેડકર ફાઉન્ડેશન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને…
પીએમ મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનની શરૂઆત કરી કાલુપુરથી દૂરદર્શન ટાવર પહોંચી સભાને સંબોધી
ધોરણ 9 થી 12 ધોરણના બાળકોને મેટ્રો સ્ટેશનમાં માત્ર મુસાફરી માટે જ નહીં પણ બાળકોને મેટ્રો…
વડાપ્રધાને વંદે ભારત-મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ…
રોડ રસ્તા પર ગરબા ગાતી મહિલાનો વિડીયો જુઓ
શહેરના રોડ રસ્તા ઉપર માતાજી ગરબા ગાતા હોય તેમ સોશિયલ મીડિયામાં આ વિડીયો ધૂમ મચાવી…
આજે સાંજે મોદીએ અમદાવાદના મોટેરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મા નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું
એક ખુલ્લા વ્હિકલમાં મોદી સાથે સીએમએ પણ તેમની સાથે આખા ગ્રાઉન્ડ નો ચક્કર મારી લોકોનું અભિવાદન…
GJ-18, સે-૫ ખાતે શેરી ગરબાની રમઝટ જાેવા માનવમહેરામણ ઉમટ્યું,હાઉસફુલ,
અંબુજીનો આંબો, પ્રેમલસિંહનો જામો, વિક્રમ ઠાકોરને જાેવા ભારે ધક્કા ,મુક્કી, ગુજરાતનું કહેવાતું પાટનગર ત્યારે GJ-18 ખાતે…