ગુજરાતમાં માલધારીઓનો ઐતિહાસીક ર્નિણયઃ GJ-18 મનપા મેયરને મળીને પૂરતો સહયોગ આપવા બાંહેધરી, નવો કોન્સેપ્ટ, રોડ, રસ્તા પર ઢોર નહીં મૂકવા પણ બાંહેધરી,
ગુજરાતના ઈતિહાસના સૌ પ્રથમ વખતે એવું બન્યું છે કે ગાંધીનગરના માલધારીઓએ સામેથી મેયર સાથે મિટિંગ કરીને…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં AMC દ્વારા અંદાજિત ૨૩૭ કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યું
દક્ષિણ પશ્ચિમ ઝોનની નવી ઓફિસનું પણ અમિત શાહનાં હસ્તે લોકાર્પણ : અટલ ફૂટ બ્રીજના વિડિયો સોશિયલ…
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના સાણંદમાં 350 પથારીવાળી ESIC હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું
અમિત શાહે દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને AUDA દ્વારા બનાવવામાં આવેલ મિલન…
કર્મચારીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા, GJ-18 બિહારના પગલે…
ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાના…
લંમ્પી વાયરસ GJ-18ના ગામોમાં ફેલાયો, બચાવો કાર્યમાં ટુકડી લાગી, ઉનાવા, બાલવા, સમૌ, વાવોલ, પીંડારડા ગામોમાં વાયરસ ફેલાયો
GJ-18 ના ગ્રામ્ય વિસ્તારોમાં હવે લંમ્પી વાયરસ ગાયોમાં પ્રસરતા અનેક માલધારી, ખેડૂતોમાં ચિંતા,લંમ્પી વાયરસ ફેલાતા ગામોમાં…
ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે આગામી વિધાનસભા ચૂંટણી કામગીરીની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપતા કલેકટર સંદીપ સાગલે…
વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને લઈને દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલ
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સોનિયા, પ્રિયંકા, રાહુલ, સચિન, કમલનાથ, અશોક ગેહલોત,…
આર્થિક વિસંગતતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય કેન્દ્રીકરણ સામે કોંગ્રેસની ભારત જોડો યાત્રા : કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ
પ્રિયંકા ગાંધીને ગુજરાત પ્રવાસ માટે આમંત્રણ : ભરતસિંહ સોલંકી પ્રિયંકા પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને રોડ…
GJ-18 ખાતે ગુજરાત રોહિત સમાજનું મહાસંમેલન આવતી કાલે યોજાવા તડામાર તૈયારી,
સંતશ્રી રોહીદાસ સેવા સમાજ (ગુજરાત)GJ-18 ના ઉપક્રમે તા.૨૫.૦૯.૨૨ રવિવારના રોજ ય્ત્ન-૧૮ ખાતેના રામકથા મેદાન (સેક્ટર-૧૧)નું મહાસંમેલન…
ઉભરાતી ગટરોની બદબૂથી કર્મચારીઓ, વકીલો ત્રસ્ત, તંત્ર મસ્ત, અનેક ફરિયાદો કરવા કાર્યકરો વ્યસ્ત
GJ-18 મનપાની કચેરી પાસે ૪ મહિનાથી ઉભરાતી ગટરો તંત્ર અજાણ જેવો ઘાટ મેયર ,ડે.મેયર, ચેરમેન…
ખટાક-ખટાક ગ-૪ અંડર પાસનું ૨૭ સપ્ટે. ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હસ્તે લોકાર્પણ
ગુજરાતનું કહેવાતું પાટનગર વિકાસશીલ તો બન્યું, પણ એવા ડોબા છાપ ઇજનેરો એ એવા લટકતા ગાજર મૂકી…
ગુજરાતભરમાં ૧૦,૦૦૦ કરોડથી વધુના પોન્ઝી અને ચિટફંડના કૌભાંડો અંગે ભાજપ સરકાર કેમ મૌન ? : કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી પોન્ઝી સ્કીમ- ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં…
રાષ્ટ્રપતિના ચંન્દ્રકથી સન્માનિત થયેલા રાજ્ય પોલીસ દળના અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચંન્દ્રક અલંકરણ
PM મોદીની POLICE માટેની આગવી વ્યાખ્યા P એટલે polite નમ્રતા O એટલે obidiant આજ્ઞાકારી L…
કપિરાજ આંદોલન કારીઓ જ્યાં આવ્યા છે, ત્યાં જાેઈ રહ્યા છે કે આટલી બધી વસ્તી અમારા…