GST કાઉન્સિલની આગામી મે મહિનાની બેઠકમાં પાંચ ટકાના ટેક્સ સ્લેબને નાબૂદ કરવાની વિચારણા  

નવી દિલ્હી જીએસટી કાઉન્સિલની આવતા મે મહિને મળનારી બેઠકમાં પાંચ ટકાના ટેક્સ સ્લેબને નાબૂદ કરવાના પ્રસ્તાવ…

PM મોદીએ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનેે છેલ્લા 200 દિવસમાં કરેલા કાર્યોની પ્રશંસા કરતો પત્ર લખ્યો

રાજ્યના વિકાસ માટે લીધેલા નિર્ણયો તેમના ‘અસરકારક નેતૃત્વ’ને દર્શાવે છે : મોદી નવી દિલ્હી વડા પ્રધાન…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે Codeine Phosphate નશો કરતી કફ સીરપના બિન અધિકૃત જથ્થા સાથે બે ઇસમોને પકડ્યા

      અમદાવાદ હાલમાં અમદાવાદ શહેરમાં Codeine Phosphate ધરાવતી કફ સીરપનો નશો કરવાનું પ્રમાણ વધેલ…

એકટીવાની ડેકીમાંથી રૂ. ૫ લાખની રોકડ રકમની ચોરી કરતા બે ઇસમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા

આરોપી બંટી અને  ઉર્વેશ અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા…

બેરોજગાર યુવાઓ માટે આંદોલન કરી રહેલા નેતા યુવરાજસિંહ જાડેજાએ યુવા નવ નિર્માણ સેનાની રચના કરી

      કોઇ પાર્ટી છોડવાનો પ્રશ્ન નથી : યુવા નવ નિર્માણ સેના બિનરાજકીય સંગઠન હોવાનો…

પોલીસના નવા પગાર ધોરણની આગામી સપ્તાહ-દસ દિવસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેરાત કરશે !

  ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી   ગૃહ વિભાગના અધિકારીઓ અને મંત્રી વચ્ચે મુસદ્દાને મહોર લાગવાની બાકી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે કેશોદથી મુંબઇ કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ

કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા     ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ   કેશોદ અમદાવાદ વચ્ચે…

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા, જાણો કઈ શરતે જામીન મળ્યા

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા છે. ગાંધીનગરમાં ના પ્રવેશવાની શરતે યુવરાજસિંહને જામીન આપવામાં આવ્યા…

હનુમાનજીની 51 ફૂટ ઊંચી મૂર્તિને ૫૧ ફુટ નો હાર પહેરાવતા જયંતીલાલ વાંચો, ક્યા ?

  Gj -18 ખાતે ના પેથાપુર નિવાસી અને કચરિયા અને ચીક્કી માટે જેમની ખ્યાતિ પૂરા દેશમાં…

નરેશ પટેલ ના કરશો રેસ, જે પહેરવો હોય તે પહેરી લો ખેસ, ચલક- ચલાણાંના ના બદલશો વેશ, નહિતર ભારે વાગશે ઠેસ,

ગાંધીનગર ગુજરાતમાં ચૂંટણી હજુ આવી નથી, ગર્જનાઓ અને ડંકાઓ સંભળાય છે, ત્યારે ફલાણા આ પાર્ટીમાં જાેડાયા,…

કુપોષિત બાળક નું જીવન બચાવવા મેયર પોતે બે હાથ જોડીને આજીજી કરવા માંડ્યા : વાંચો -ક્યાં ?

    Gj -18 ખાતેના સેક્ટર -11 હોટલ હવેલી પાસે ત્રણ દિવસ પહેલા રોડ -રસ્તા, ફુટપાથ…

ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતિ નિમિત્તે શ્યામ સત્ય બંગ્લોઝ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

  અમદાવાદ બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તા.૧૪.૦૪.૨૦૨૨ ની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે શ્યામ…

ડો.આંબેડકરે ખરેખર કર્યું શું

અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ…

આપ સરકાર આવશે તો ૫ વર્ષમાં ગુજરાતની તમામ સરકારી શાળાઓની હાલત બદલી નાખશે ઃ મનીષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા, તેમણે ખાસ ગુજરાતના શિક્ષણ મંત્રી…

CNG વધતા જતા ભાવ સામે રિક્ષા ચાલકોની સ્વયંભૂ હડતાળ, બે લાખ રિક્ષાના પૈડા થંભી ગયા

આજે ક્યાંય બહાર જવાનું હોય તો રિક્ષા કે બસન ભરોષે નીકળતાં પહેલાં જાણી લેજાે કે આજે…