સગી માતાએ દિકરાના ટુકડાં કર્યા અને પછી ખાઈ ગઈ..
કોઈ પણ માતા માટે તેનું સંતાન જ સૌથી વધુ વ્હાલું હોય છે. આમ છતાં એવા અનેક…
આ બેનને 10 મિનીટમાં 6 છોકરાં આવ્યા !, તમામ બાળકો હેલ્ધી
બ્રાઝિલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ 10 મિનિટની અંદર 2 અથવા 3…
છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં બેભાન થયા બાદ યુવતી સહિત પાંચનાં હાર્ટ એટેકથી મોત
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી અનેક લોકોના હાર્ટ એટેકથી મોતના સમાચાર સામે આવતા રહે છે. યુવાઓના પણ…
મહેસાણામાં લોનના નામે 2 કરોડ 60 લાખ રૂપિયાની છેતરપિંડી, હેપ્પી લોન નામની કંપનીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું
ગુજરાતમાં સાઇબર ક્રાઇમના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકોને લોભામણી લાલચો…
જામનગરમાં 70 જેટલી મહિલાઓને ત્રીજા કે ચોથા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું
સમગ્ર વિશ્વમાં ઓક્ટોબર માસને ‘સ્તન કેન્સર જાગૃતિ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળ બે…
દારુ કૌભાંડમાં AAPના ત્રીજા મોટા નેતાની ધરપકડ, ઈડીએ સંજય સિંહની તેમના ઘેર 10 કલાક પૂછપરછ કરી
દારુ કૌભાંડમાં હવે આમ આદમી પાર્ટીના ત્રીજા મોટા નેતા ઝપટમાં આવ્યાં છે. દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડની…
ગુજરાતમાં લગભગ ત્રણ લાખ જેટલા ડિમેટ ખાતાઓ ફ્રીઝ કરાયા, આવા રોકાણકારો શેર બજારમાં લેવેચ, આઇપીઓ તથા મ્યુચ્યલ ફંડમાં રોકાણ નહીં કરી શકે
નેશનલ એકસચેંજના સભ્યોના અંદાજ અનુસાર પાન-આધાર લીંકીંગ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી વેલીડેશન ના હોવું જેવી…
એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે 10 કરોડથી વધુની રકમનાં કૌભાંડથી તપાસનો ધમધમાટ
વેરાવળની એક્સિસ બેન્કમાં ગોલ્ડલોન વિભાગમાં 10 કરોડથી વધુનો એક મહિલા સહિત 3 વ્યક્તિઓએ કૌભાડ આચર્યાની વિગતો…
બોલો કયો નંબર જોઈએ છે ? ઓન લાઈન હરાજી, વાચો ક્યાં?
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અત્રેની કચેરીમાં એઆરટીઓ ગાંધીનગર…
કેપ્ટન્સ મીટ : વર્લ્ડ કપના 10 કેપ્ટનો આજે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરેક્ટિવ પેનલ સેશનમાં યજમાન રવિ શાસ્ત્રી અને ઇંગ્લેન્ડના વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન સાથે આગામી છ અઠવાડિયા માટે તેમના વિચારો શેર કર્યા
સ્ટેડિયમ ભરચક હશે અહીં ભારતમાં લોકો ક્રિકેટને અને પોતાની ટીમને ખૂબ જ પ્રેમ કરે છે :…
ચોરીની ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ જ આરોપી નીકળ્યો, ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પોલીસી પકવવા ઘડ્યો હતો પ્લાન
સુરતના સચિન વિસ્તારમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ જ આરોપી નીકળતા પોલીસ ચોંકી ઉઠી છે. વાહન…
SVI એરપોર્ટ ખાતે મુસાફરો માટે ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધાનો પ્રારંભ
નવી સુવિધાનો લાભ એક જ એરલાઇનમાં બૂક કરાયેલા મુસાફરોને અને ઉપડતી ફ્લાઇટ્સ માટે મળશે અમદાવાદ સરદાર…
સોફ્ટવેર એન્જીનીયર યુવતીએ ટાસ્ક પૂર્ણ કરી વળતર મેળવવા જતા રૂ.5.84 લાખ ગુમાવ્યાં
રાજ્યમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વિવિધ શહેરોમાં અવેરનેસ કાર્યક્રમો યોજી…
પોલીસનાં વેશમાં ગઠિયા ફરે છે, સાચી પોલીસ કે ખોટી , પહેલાં તપાસો પછી દંડ ભરજો
પોલીસનો સ્વાંગ રચીને રિક્ષાચાલકો પાસેથી તોડ કરતા વૃદ્ધની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. વહેલી પરોઢે વૃદ્ધે…
તંત્રએ અંબાજી મંદિરના મહાપ્રસાદમાં ભેળસેળ કરનારી એજન્સીને બ્લેકલિસ્ટ કરીને જ સંતોષ માન્યો
કહેવત છે કે ચોર પણ એકઘર બાકી મૂકતા હોય છે. પણ ભેળસેળ માફિયાઓ તો આ પણ…