ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપિયા પાંચ લાખનું ઇનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં…
કોરોના સંદર્ભે લૉકડાઉન દરમિયાન શ્રમિકો સામે નિયમોના ભંગ બદલ દાખલ થયેલા કેસો પૈકી ૫૧૫ કેસો પરત ખેચાશે: ગૃહ અને કાયદા રાજય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજા
ગૃહ અને કાયદા રાજય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત સંક્રમણને…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજકોટમાં પી.ડી.યુ મેડિકલ કોલેજની બાજુમાં આવેલા શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો…
કર્મચારીઓને અદ્યતન અને ગુણવત્તાસભર મકાનો ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે : કર્મચારીઓ શાંતિપુર્ણ પારિવારિક જીવન જીવી શકે તેવો ધ્યેય છે – નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કર્મચારીઓ પોતાના જે-તે…
સ્માર્ટસીટી થકી અનેક કામોમાં થયેલા છબરડાથી ધવલ પટેલની અધિકારીઓ ઉપર ધમાલ
GJ-૧૮ એવું મહાનગર પાલીકા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે હાથે નહીં પણ ચાર હાથે…
ટિપર ખરીદીમાં નવું વાહન કે જુનું વાહન ? નવું વાહન હોવા છતાં ગણતરીના મહિનાઓમાં રીપેરીંગના તોતિંગ ખર્ચા- પ્રજામાં ચર્ચા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી , ડે મુખ્યમંત્રી લાખો નહિ પણ કરોડોની ગ્રાંન્ટો મહાનગરપાલિકા માં વિકાસ માટે…
GJ-૧૮ ગાંધીનગરમહાનગર ભારતીય જનતાપાર્ટીની વર્ચ્યુઅલ કારોબારી બેઠક યોજાઇ
આજરોજ ગાંધીનગર મહાનગર ભારતીય જનતાપાર્ટીની વર્ચ્યુ અલકારોબારી બેઠક યોજાઇ હતી. આ બેઠક માંપ્રદેશ સંગઠનમહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા…
GJ-૧૮ ખાતે સ્માર્ટસીટી, વિકાસની ગતિમાં અનેક વૃક્ષોનું નીકંદન સામે નવા વૃક્ષો વાવીને જતન કરતાં પૂર્વ મેયર
GJ-૧૮ એટલે કે ગુજરાતનું પાટનગર અને વૃક્ષોની નગરી, ગ્રીસીટી, થી લઇને અનેક નામો આપવામાં આવ્યા છે.…
મોંઘવારી નો માર દૂધ બાદ હવે પહેરવાના કપડાં પણ મોંઘા થશે
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના લીધે આમ જનતા સહિત ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ભારે હાલાકીનો…
ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠકમાં અનેક યોજનાને મંજૂરી
પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારત નેટ યોજના માટે 19 હજાર કરોડના બજેટને મંજૂરી…
સુરત ની સુમુલ બાદ અમુલ દૂધે ભાવ વધાર્યો
અમુલે 1 લીટર દૂધમાં 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પિસાઈ રહેલી પ્રજા…
પડતર અપીલોની ઓનલાઇન સુનાવણી હાથ ધરાશે; વિપુલ મિત્રા
રાજયના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી અપીલની સુનાવણી અન્વયે તાજેતરમાં…
ગુજરાતના સંવેદનશીલ, કોમનમેન મુખ્યમંત્રીએ બાળકોને ખુરશીમાં બિરાજ્યા, તંત્રએ જમીન પર બેસાડ્યા
દેશનું આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. ત્યારે આ તંત્ર ક્યારે સમજશે? મુખ્યંમત્રી વિજયરૂપાણી ખરેખર કોમન…
GJ-૧૮ ખાતેના બનીયન ધારી, હાથમાં દૂધની કોથળી, ગમે ત્યાં બાંકડે કાર્યકર જાેડે બેસનારા, MLAને ઓળખો
ગુજરાતની વિધાનસભા માં ૧૮૨ ધારાસભ્યો છે. ત્યારે એવા પણ ધારાસભ્યોછે , કે હજુ , પણ સદાઈથી…
કોરોનાની મહામારીબાદ પુરુષો, મહીલાઓમાં B૧૨ની ભારે કમીથી શરીરમાં ઇમ્યુનીટી પર ભારે અસર
દેશમાં કોરોનાની મહામારી બાદ દરેક પુરુષ, સ્ત્રીને શરીરમાં ઇમ્યુનીટી ઘટી જવી અને ખાસ મ્૧૨ ની ભારે…