કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરી શકે છે!

ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA Hike)3 ટકાનો વધારો કર્યો હતો. તો કેન્દ્રીય…

‘મન કી બાત’માં PM મોદીએ યુવાનોને ખાસ અપીલ કરી

PM મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમના 116મા એપિસોડને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીનો ‘મન…

ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે 8 લાખ કરોડનું રોકાણ , દેશની નજર EFTA વેપાર પર ટીકેલી છે

ભારત ઝડપથી પ્રગતિના પાટા પર આગળ વધી રહ્યું છે. આ માટે સરકાર દ્વારા વિદેશી મૂડીરોકાણને આકર્ષવા…

મણિપુરમાં અપહરણ કરાયેલા મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા , ડૉક્ટરોને બાળકના માથામાં ગોળીનો ઘા જોવા મળ્યો

મણિપુરના 5 જિલ્લામાં ચાલી રહેલા કર્ફ્યુ વચ્ચે રવિવારે એક સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. 11 નવેમ્બરના રોજ,…

તમિલનાડુમાં તિરુવલ્લુરમાં બિસ્કિટ ખાવાથી એક બાળકીનું મોત

તમિલનાડુમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના તિરુવલ્લુરમાં બિસ્કિટ ખાવાથી એક બાળકીનું મોત થયું છે.…

સંભલમાં શાહી મસ્જિદના સર્વેક્ષણને લઈને ફાટી નીકળેલી હિંસા મામલે સપા સાંસદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો

સંભલમાં થયેલી હિંસા અંગે સમગ્ર યુપીમાં હોબાળો મચી ગયો છે. અખિલેશ યાદવના નેતૃત્વમાં સપાના સાંસદો લોકસભા…

ભારતીય કોસ્ટ ગાર્ડે અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન પાર પાડ્યુ , કોસ્ટ ગાર્ડે 5 ટન ડ્રગ્સના કન્સાઇનમેન્ટ પકડ્યું

ભારતીય કોસ્ટ ગાર્ડે અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. આંદામાનના દરિયામાં માછીમારીની બોટમાંથી લગભગ…

વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી , CAQMને આવતીકાલ સુધીમાં નિર્ણય લેવા આદેશ આપ્યો

વાયુ પ્રદૂષણ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી…

ડૉ. કર્ણની કરામતે કાંડેથી કપાયેલો હાથ ફરી જોડી આપ્યો : મેડિસિટી સિવિલ હોસ્પિટલે કપાયેલા હાથને પ્રિઝર્વ કર્યો, ક્રીષા હોસ્પિટલમાં સફળ ઓપરેશનથી હાથ રિ-પ્લાન્ટ થયો

વિશેષ અહેવાલ: ઉમંગ બારોટ (પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ) ક્રિકેટ રમતા બાળકે દડો લેવા લિફ્ટની જાળીમાંથી હાથ…

પોલીસ ઉપર હુમલો કરનાર રીઢા બુટલેગર અને પોલીસ સ્ટેશનોના અલગ-અલગ પ્રોહીબીશનના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીને ઝડપતી અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

આરોપી રીઢા બુટલેગર જયેશ ઉર્ફે જીગો બળદેવભાઇ સોલંકી એક સ્વિફ્ટ ફોર વ્હિલ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦ તથા રોકડા…

ગુપ્ત અંગદાન : સિવિલ હોસ્પિટલ ને ૧૭૪ માં અંગદાન થકી બે કીડની, એક લીવર અને એક સ્વાદુપિંડનું દાન મળ્યું

છેલ્લાં બે ત્રણ વર્ષમાં અંગદાન અંગે લોકો માં જાગૃતિ વધતા અંગદાન માટે પરીવારજનો ની સંમતિ મેળવવાનું…

વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ કેમ નહી ? બજેટનું કદ વધ્યું,સેવાનું સ્તર કેમ ધટયું : શહેઝાદખાન પઠાણ

છેલ્લા ચાર વર્ષમાં ભાજપ દ્વારા કુલ રૂા.૭૮૨.૧૩ કરોડના બજેટ મંજુર તેમજ ચાલુ વર્ષ દરમ્યાન વી.એસ. હોસ્પિટલમાં…

રેવન્યુ ડીપાર્ટમેન્ટના ડાયરેકટરની ખોટી ઓળખ આપી તેમજ સચિવ ગૃહ મંત્રાલય ગાંધીનગરના બનાવટી લેટર બનાવી લોકો સાથે લાખોની ઠગાઈ કરતા આરોપીને ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચ

આરોપી મેહુલ પરીમલભાઈ શાહ મટેરીયલ તથા કલરકામની મજુરીના રૂપિયા નહિ આપી કુલ રૂપિયા ૭,૦૦,૪૪૯ નહી ચુકવી…

મહારાષ્ટ્ર વિધાનસભા તેમજ જુદી જુદી પેટા ચૂંટણીના પરિણામોમાં ભાજપને મળેલ પ્રચંડ જીત બદલ અમદાવાદ કાર્યાલય ખાતે વિજયોત્સવનું આયોજન

મહારાષ્ટ્રની જનતાએ “એક હે તો સેફ હે” ના નારાને મનમાં રાખી મહાયુતી અને ભાજપની વિચારધારા પર…

અપ્રમાણસર મિલકત વસાવ્યા ના કેસમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના તત્કાલીન પીઆઇને પાંચ વર્ષની જેલ, પાંચ લાખનો દંડ વાંચો વિગતવાર

ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ધનશ્યામસિંહ ગોલને રૂા.23, 37, ,489ની અપ્રમાણસર મિલકત વસાવ્યાના ગુનામાં સ્પે.એસીબી…