પાટણમાં ‘ખાડામાં ખાટલા’ બેઠક યોજી, કોંગ્રેસનો અનોખો વિરોધ
કથિત ભ્રષ્ટાચાર અને સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પડેલા ખાડાઓના સામ્રાજ્ય સામે પાટણ જિલ્લા અને શહેર…
સુરેન્દ્રનગરમાં રસ્તા રિપેરિંગ શરૂ:વોર્ડ-8માં રિવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે ખાડાઓની મરામત, ગ્રામ્ય વિસ્તારમાં પણ કામગીરી
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.…
ભુજમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ:પાવરબેંક ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થતાં વાહનમાં આગ લાગી, સ્થાનિકોએ પાણી છાંટી કાબૂમાં લીધી
ભુજ શહેરના એસટી બસ પોર્ટ નજીક બુધવારે સવારે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના…
વલસાડમાં છેલ્લા 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 13 મિમી વરસાદ, મધુબન ડેમના 4 દરવાજા ખોલ્યા
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5.67 મિમી વરસાદ નોંધાયો છે. પારડી તાલુકામાં સૌથી વધુ…
ઓખામાં ઓવરબ્રિજ નિર્માણ સાઈટ પર દુર્ઘટના, 12 વર્ષીય બાળક પાણી ભરેલા 12 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો, પોણા કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો
દ્વારકાના ઓખામાં રેલ્વે ફાટક નજીક બની રહેલા ઓવરબ્રિજ સાઈટ પર એક દુર્ઘટના સામે આવી છે.…
રાજકોટમાં વરસાદ બાદ શહેરના માર્ગો પર રિકાર્પેટિંગ અને પેચવર્ક કાર્ય રાઉન્ડ ધી કલોક ચાલુ
રાજકોટ શહેરમાં મામુલી વરસાદમાં ઠેર-ઠેર ખાડારાજ જેવો માહોલ સર્જાયો હતો. મીડિયા મારફત આ અંગે જાણ થતાં…
રાજપીપળાના કરજણ ઓવરા ખાતે રેસ્કયૂના સાધનોની ચકાસણી
નર્મદા જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે તંત્ર સજ્જ થઈ રહ્યું છે.…
દરિયાઈ કરન્ટ, ફેરી શિપના પંખામાં બોયાની એન્કર ચેન ફસાતા અકસ્માત
ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનું જહાજ મંગળવારે સાંજે પ્રસ્થાન થતાની સાથે જ ટર્નિંગ સર્કલમાં શિપના પંખા-રડરમાં…
જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ દ્વારા 14610 ગ્રામ પંચાયતોને આવરી લેવાનો પ્રયાસઃ જનરલ મેનેજર અશ્વિની કુમાર
ત્રણ મહિનાના જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન પર પત્રકારોને માહિતગાર કરાયા અમદાવાદ ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય…
પાદરા-જંબુસર વચ્ચેનો ગંભીરા પુલ તૂટી પડ્યો, બ્રિજના બે કટકા, 9નાં મોત
વડોદરા વડોદરાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં પાદરા-જંબુસર વચ્ચેનો ગંભીરા પુલ તૂટી પડ્યો હતો,…
પ્રધાનમંત્રીની નામિબિયાની મુલાકાતે, એરપોર્ટ પર પરંપરાગત નૃત્ય સાથે સ્વાગત: PMએ પણ સાથે ડ્રમ વગાડ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના દેશ નામિબિયા પહોંચ્યા છે. 27 વર્ષ પછી કોઈ ભારતીય…
‘અમારે ધંધામાં પૈસાની ખૂબ જરૂર છે’ કહી વિજાપુરના 92 ખેડૂતોની લાખોની રોકડ અને લોનની રકમ ચાઉં કરી રફુચક્કર
મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના કેટલાય ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થઈ હોવની ફરિયાદ વસાઈ પોલીસ…
બે સોફ્ટવેરથી 24 કલાક ચાલતો સટ્ટાનો અડ્ડો; ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પરની મેચોની લાઇવ જાણકારી મેળવીને સટ્ટો રમાડતા
સુરતમાં 948 કરોડ રૂપિયાથી શરૂ થયેલું ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગકૌભાંડ હવે 1000 કરોડને પાર…
સાણંદમાં બ્રહ્માંડમાં પહેલું સિંહ આકારનું શિખર વિનાનું દુર્ગા માતાજીની ૨૧ ફૂટ ઉંચી મૂર્તિનું મંદિર અને સૌ પ્રથમ ત્રિશુલ આકાર આશ્રમ બનશે,એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન થશે
સ્ટોરી : પ્રફુલ પરીખ સાણંદમાં નળ સરોવર રોડ પર 85 ફૂટનું સિંહ આકારનું દુર્ગા મંદિર બનશે,…
હાઇકોર્ટે રેલવેની અપીલ નકારી : ટ્રેનમાંથી પડી જતા રેલવે ટ્રિબ્યુનલે મૃતકના પરિજનોને 8 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો, રેલેવેએ પેસેન્જરનો વાંક ગણાવ્યો હતો
ટ્રેનમાંથી પેસેન્જરના પડીને મૃત્યુ પામવાના કેસમાં રેલવે ટ્રિબ્યુનલે મૃતકના પરિજનોને 08 લાખ રૂપિયા વળતર…