સોફ્ટવેરમાં ખામીને કારણે ૨૦૨૦-૨૧નું રિટર્ન ભરતા સમયે કરદાતાઓ પાસેથી લીધેલ વ્યાજ અને લેટ ફી આઈટી પરત આપશે
આયકર વિભાગે કહ્યું કે, તે સોફ્ટવેરમાં ખામીને કારણે ૨૦૨૦-૨૧નું રિટર્ન ભરતા સમયે કરદાતાઓ પાસેથી લીધેલ વ્યાજ…
વિજાપુર પોલીસ અધિકારીઓની ગુનાહિત બેદરકારી ઉજાગર થઈ
જિલ્લામાં આવેલ પોલીસ મથકોના લેન્ડ લાઈન નંબર ઉપર ફરિયાદો અંગે ફોન કરતા પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી…
એલ.સી.બી -૧ એ વાહનચોર ગેંગને ઝડપીને – ૧૫ ગુનાનો ભેદ ઉકેલ્યો
ગાંધીનગર એલ.સી. બી-૧ પી. આઇ. જે.જી. વાધેલાની ટીમે રાજ્યમાં તરખાટ મચાવતી વાહનચોર ગેંગને ઝબ્બે કરી…
કોમ્પુટરરાઈઝ ડ્રોમાં ગફલાબાજી, ૩૮૨ લાભાર્થીઓનાં નામ બદલી બોગસ યાદીનું સેટિંગ ડોટકોમ.?
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દરેક ગરીબ વર્ગને પોતાનુ ઘરનું ઘર મળે તે માટે હરહમેશાં પ્રયત્નશીલ…
કોંગ્રેસના વધુ એક નેતા ભરતસિંહ સોલંકીનું પણ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ
છેલ્લાં કેટલાંય દિવસોથી કોંગ્રેસ અને ટ્વિટર વચ્ચેનો વિવાદ વધારે વકર્યો છે. એક પછી એક નેતાઓના ટ્વિટર…
શૌચાલય બન્યાં શોભાના ગાંઠીયા સમાન
GJ-18 એવું ગુજરાતનું પાટનગર કહેવાય છે ત્યારે ય્ત્ન-૧૮ ને મહાનગરપાલિકાનો દરજ્જાે મળ્યો છે. ભારતના વડાપ્રધાન અને…
GJ-18 ખાતે કબાડીગ્રુપના કારનામા છતાં કોંગ્રેસમાં સેટિંગનો કકળાટ
GJ-18 ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ સપ્ટેમ્બર અથવા પછી દિવાળી બાદ યોજાય તેવી સૂત્રો પાસેથી માહીતી મળી રહી…
વિશ્વ સિંહ દિવસ નિમિતે એશિયા ખંડની શાન સોરઠના સાવજ-સિંહના જતન-સંવર્ધન-જનજીવનમાં સ્વીકૃતિ અંગેની જાગરૂકતા કેળવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ સિંહ દિવસની રાજયના વન વિભાગ દ્વારા થયેલી ઉજવણીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી…
રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી , તબીબોની માંગણીઓ માટે ચર્ચા કરવા સરકારનુ મન ખુલ્લુ છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની…
GJ-18 ખાતે ડેન્ગયુ બન્યો ડોન ?
GJ-18 એટલે આજે બા ભાગમાં વહેંચાઇ ગયું છે, તેમાં GJ-18 જુનું એટલે કે ચ-૦ થી ચ-૭…
રૂપાણી સરકારની સૌથી મોટી જાહેરાત, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર્સને ૧૫ ટકા ઓછી કપાત આપવાની રહેશે
રાજ્ય સરકારે પાંચ વર્ષ પૂર્ણ થતાં રવિવારે શહેરી જનવિકાસ સુખાકારી દિવસ…
ઘ- રોડ ઉપર વૃક્ષોનો ખુરદો, ઝાડ કાપવાનું કારણ શું ?
રાજ્ય સરકાર અને તંત્ર વૃક્ષો વાવવાનું કહે છે. અને વૃક્ષોના…
પ્રજાના પૈસાનો દહાડો, બાઇસીકલનો ભંગારવાડો?
DSCN1649 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગુજરાતમાં વિકાસ અને છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે…
વિવિધ ભરતી પ્રક્રિયાના અંતે એક જ દિવસે ૬૨ હજાર યુવાનોને નિમણૂક પત્રો અપાયા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકારને તા.૭ ઑગસ્ટના…
મેયરનો બાળક પ્રેમ છલકાયો, માતાપિતાનું છત્ર ગુમાવનારી નાનકડી કેન્વીશાને દત્તક લીધી
કોરોના મહામારીએ અસંખ્ય બાળકોના માતાપિતા છીનવી લીધા છે. અનેક પરિવારોએ પોતાના ઘરના મોભી, માતાપિતા, ભાઈ બહેન…